જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન ઓલઆઉટ, પુલવામાં એન્કાઉન્ટરમાં હિઝબુલનો એક આતંકી ઠાર, જુઓ વીડિયો

જમ્મુ કાશ્મીર: જમ્મુ કાશ્મીર(Jammu kashmir)ના પુલવામા(Pulwama)ના ત્રાલમાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળોએ એક આતંકી(Terrorist) ને ઠાર માર્યો છે, જ્યારે બીજા એક આતંકીએ સરેન્ડર કરી દીધુ છે. બન્ને આતંકી હિઝબૂલ મુઝાહિદ્દીન સાથે જોડાયેલા હતા. લાઇવ એન્કાઉન્ટર દરમિયાન આ ચોથુ સરેન્ડર છે. આ પહેલા સોપોરમાં બે, પુલવામા એક અને શોપિયાંમાં એક આતંકીએ હથિયાર મુકી દીધા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola