ભાવનગરમાં મોનસદ ફેરોનો કર્મચારી આંગડિયામાંથી 52 લાખ રૂપિયા લઈ ફરાર, જુઓ વીડિયો
Continues below advertisement
ભાવનગર: ભાવનગર(Bhavnager)માં મોનસદ ફેરોનો કર્મચારી 52 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે. મોનસદ ફેરોનો કર્મચારી આંગડિયામાંથી રૂપિયા લઈને ફરાર થયો છે. શહેરના માધવ હિલમાં વેપારી પેઢી આવેલી છે. શ્રી ગણેશ આંગડિયા પેઢીમાથી રૂપિયા ઉપાડી પી ઉમેશ આંગડિયા પેઢીમાં જમાં કરાવવાના હતા રૂપિયા. જમાં કરાવવાના રૂપિયા બરોબર લઈ ફરાર થયો છે. ભાવનગર સી ડિવિઝનમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Continues below advertisement