શ્રીનગરમાં PDP નેતાના ઘર પર ત્રણ આતંકીઓએ હુમલો કર્યો હતો. પીડીપી નેતા હાજી પરવેઝના ઘર પર આતંકી હુમલો કર્યો હતો. હુમલામાં નેતાના પીએસઓ ઘાયલ થયા હતા.