સુરતમાં મહિલા PSIની આત્મહત્યાના કેસમાં કોની સામે નોંધાયો દુષ્પ્રેરણાનો ગુનો, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં મહિલા PSIની આત્મહત્યાના કેસમાં સાસરિયાઓ વિરુદ્ધ આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહિલા પીએસઆઇના પતિ,સાસુ સસરા,2 નણંદ સામે આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પતિના અન્ય સ્ત્રી સાથે આડાસબંધ હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાસરિયા મિલકતના નામે ટોર્ચરિંગ કરતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
Continues below advertisement