જમ્મુ કાશ્મીરના બરજલા વિસ્તારમાં આતંકવાદીઓ પોલીસ પર અંધાધૂધ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. આ ફાયરિંગમાં બે પોલીસ જવાન શહીદ થઈ ગયા છે