local body election: મતગણતરી મુદ્દે HC ના ચુકાદાને SC માં પડકારશે કોગ્રેસ, જુઓ 'સમાચાર શતક'

Continues below advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી એક જ દિવસે કરવાની માંગણી કરતી અરજીને હાઇકોર્ટે ફગાવી હતી. કોગ્રેસ હાઇકોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram