લીંબુના ભાવમાં 50 વર્ષથી સૌથી ભાવ વધારો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

લીંબુના ભાવમાં 50 વર્ષથી સૌથી ભાવ વધારો. રાજ્યભરમાં પડતર માગ સાથે સરકારી તબીબો હડતાળ પર. મુંબઈમાં મસ્જિદ પર લગાવેલા લાઉડ સ્પીકર સામે વિરોધ. ભરૂચમાં ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત. ઉનાળામાં પાણી સમસ્યા થતા લોકો પરેશાન. કચ્છમાં ક્રીકમાં પાકિસ્તાની બોટ ઝડપાઇ, માછીમારો ફરાર, વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાટી ગુજરાતમાં 50 બેઠકો પર વિજય મેળવશે. ગોપાલ ઈટાલીયાનું નિવેદન.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram