સંવિધાન સંશોધન બિલ આજે રાજ્યસભામાં કરાશે પસાર, લોકસભામાં સર્વસંમતિથી થયું પાસ

Continues below advertisement

રાજકીય રીતે મહત્વનું સંવિધાન સંશોધન બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. હવે આજે આ બિલને રાજ્યસભામાં પસાર કરવામાં આવશે. લોકસભામાં આ બિલ વિરુદ્ધ એકપણ વોટ પડ્યો નથી. આ બિલ સર્વસંમતિથી પસાર થયું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram