દેશમાં લોક ડાઉનની જરૂર: IMA
Continues below advertisement
કોરોનાની (corona) ચેન તોડવા માટે દેશમાં લોકડાઉનની (lockdown) જરૂર હોવાનો દાવો આઇએમએએ કર્યો છે. અર્થતંત્ર (Economy) કરતાં લોકોનો જીવ વધુ મહત્વનો હોવાનું કહ્યું છે.
Continues below advertisement