Ahmedabad: 45 વર્ષથી વધુ વયના નાગરિકોને નહી મળે વેક્સિન, જુઓ વીડિયો
Continues below advertisement
આજે શહેરના અર્બન હેલ્થ સેન્ટર ઉપર 45 થી વધુની વયના નાગરિકોને વેકસીન નહીં આપવામાં આવે. શહેરના છ કમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર જ વેકસીન અપાશે. વસ્ત્રાપુર વિસ્તારમાં સવારથી વેકસીનના ટોકન લેવા નાગરિકોની લાંબી લાઈનો લાગી હતી. 9 વાગે વેકસીન માટેના ટોકન મેળવવા નાગરિકો સવારના 6 કલાકથી લાઈનમાં ઉભેલા નજરે પડ્યા હતા. 45 થી વધુની વયના નાગરિકો બીજો ડોઝ મેળવવા માટે ટોકન લેવા લાઈનમાં જોડાઈ રહ્યા છે
Continues below advertisement