મનીષ સિસોદિયા આવતીકાલે આવશે ગુજરાત, સુરતના મોટા ઉદ્યોગપતિ AAPમાં જોડાય તેવી શક્યતા
Continues below advertisement
ગુજરાતમાં રાજકીય વ્યાપ વધારવાની આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)એ ગતિ તેજ કરી છે. મનીષ સિસોદીયા(Manish Sisodia) આવતીકાલે સુરત(Surat)ના પ્રવાસે આવશે. સિસોદીયાની હાજરીમાં સુરતના મોટા ઉદ્યોગપતિ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ છે.
Continues below advertisement