જમ્મુમાં ફરી એકવાર આજે સવારે જોવા મળ્યું ડ્રોન, એરફોર્સથી કેટલે હતું દૂર?, જુઓ વીડિયો
જમ્મુ(Jammu)માં ફરી એકવાર આજે સવારે બે વખત ડ્રોન(Drone) જોવા મળ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સવારે 4 વાગ્યે 40 મિનીટે કાલૂચકમાં ડ્રોન જોવા મળ્યા છે. જમ્મુ એરફોર્સ સ્ટેશનથી 7-10 કિમી દૂર આ ડ્રોન જોવા મળ્યું છે.