કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મળશે વળતર, સુપ્રીમ કોર્ટે રકમ નક્કી કરવા આપ્યા આદેશ
Continues below advertisement
કોરોના(Corona)માં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર(Compensation) મળશે. NDMAને વળતરની રકમ નક્કી કરવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. વળતરની રકમ નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટે NDMAને 6 અઠવાડિયાનો સમય આપ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Supreme Court Family ABP ASMITA Corona Compensation Order ABP Live ABP News Live