સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના એલાઉન્સમાં કરાયો વધારો, 18 હજારથી વધુ નર્સને થશે ફાયદો
Continues below advertisement
અનેક રજુઆતો અને હડતાળ બાદ સરકારે સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના એલાઉન્સમાં માસિક 1700 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. નર્સિંગ ભથ્થુ 800, યુનિફોર્મ ભથ્થુ 610, વોશિંગ ભથ્થું 290 રૂપિયા વધ્યું છે. રાજ્યની 18 હજારથી વધુ નર્સને ફાયદો થશે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP ASMITA Increase Nursing Staff Government Hospital Allowance ABP Live ABP News Live