દેશમાં પાંચ મહિના બાદ 24 કલાકમાં સૌથી વધુ કેસ નોંધાયા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Mar 2021 04:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશભરમાં પાંચ મહિના બાદ 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 50 હજારથી વધુ કેસ નોંધાયા છે.સાથે જ છેલ્લા 24 કલાકમાં 200થી વધુ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.