રાજધાની દિલ્હીમાં સત્તાવાર રીતે ચોમાસાનો થયો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Continues below advertisement
રાજધાની દિલ્હી(Delhi)માં સત્તાવાર ચોમાસા(official monsoon)નો પ્રારંભ થયો છે. અહીયા દિલ્હી NCRના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વરસાદ અને ભાર પવનને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ગુરુગ્રામના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
Continues below advertisement
Tags :
Delhi Monsoon Rain Floods ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV