પેશન્ટ કાઉન્સિલ ફાર્માસિસ્ટની ડ્યુટીમાં આવે છે પણ એ થતું નથી તેના કારણે પણ દવાની અછત છે, જેનરિક દવાઓનો મુદ્દો પણ છે.......

Continues below advertisement

બ્રાંડેડ દવા મોંઘી કેમ ?  દવા માટે કંપની કરોડો રૂપિયા રિસર્ચમાં રોકાણ કરે. દવાની શોધ બાદ પેટન્ટ કરાવી વેચાણના વિશેષાધિકાર મેળવે. 20 વર્ષ સુધી દવાના અધિકાર એક જ કંપની પાસે રહે. 20 વર્ષમાં કંપની કિંમત ઉંચી રાખી રોકાણ વસૂલ કરી નફો કરે. 20 વર્ષ પછી કોઈ પણ કંપની આ દવા બનાવી વેચી શકે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram