દિલ્હીથી નીકળેલી મશાલયાત્રા પહોંચી પોરબંદર, ગ્રામજનોએ કર્યુ ભવ્ય સ્વાગત,જુઓ વીડિયો
Continues below advertisement
1971ના ભારત પાકિસ્તાન યુદ્ધની જીતની સુવર્ણ જયંતિએ દેશભરમાં નીકળેલી વિજય મશાલયાત્રા પોરબંદરના મોઢવાડા ગામ ખાતે પહોંચી છે. દિલ્હીમાં વોર મેમોરિયલ તૈયાર થઈ રહ્યુ છે અને ત્યાં શહીદોના વતનની માટી અર્પણ કરવામાં આવશે.
Continues below advertisement
Tags :
Gujarati News Delhi Gujarat News Porbandar World News Reached ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP News Updates ABP Asmita Live The Torch Procession