કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે ચાલુ સપ્તાહમાં જ, નવા મંત્રીમંડળમાં કેટલા મંત્રીઓ લેશે શપથ?

કેન્દ્રીય મંત્રીમંડળ(Union Cabinet)નું વિસ્તરણ ચાલુ સપ્તાહમાં જ  કરાશે. એબીપી ન્યૂઝના સૂત્રોના મળતી માહિતી અનુસાર સાત જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. પીએમ મોદીના નવા મંત્રીમંડળમાં 17થી 22 મંત્રીઓ શપથ લેશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola