દેશમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ, જાણો કયા 10 રાજ્યોમાંથી નોંધાયા સૌથી વધુ કેસ
Continues below advertisement
દેશમાં કોરોનાના નવા એક લાખ 26 હજાર 789 કેસ નોંધાયા અને સારવાર દરમિયાન 685 દર્દીઓના મોત થયા છે. નવા નોંધાયેલા કેસમાંથી 84 ટકા કેસ માત્ર 10 રાજ્યોમાંથી છે.
Continues below advertisement