કોરોનાની મહામારીમાં આ પાંચ સસ્તા ફળને ડાયટમાં કરો સામેલ, ઇમ્યુનિટી વધારવાની સાથે થશે આ ફાયદા
Continues below advertisement
વિટામિન સી રોગ પ્રતિકારકશક્તિ વધારતું પોષક તત્વ છે. કોરોના મહામારીથી બચવા અને ઈમ્યુનિટી મજબૂત કરવા વિટામિન સીથી ભરપૂર ચીજોનું સેવન કરવું જોઈએ. સંતરા, મોસંબી, લીંબુ ઉપરાંત એવા અનેક સસ્તા ફળ છે જે શરીરને ભરપૂર માત્રામાં વિટામિન સી આપે છે.
Continues below advertisement