Rajkot: ટ્રાન્સપોર્ટ એસોસિએશને વધતા કોરોના સંક્રમણ અંગે શું કર્યો નિર્ણય?,જુઓ વીડિયો
કોરોનાના કેસ વધતા રાજકોટમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશને 3 દિવસ સુધી બુકિંગ બંધ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેની 700 ઓફિસ સોમવાર, મંગળવાર અને બુધવારના દિવસે બંધ રાખવામાં આવશે. જેમાં અનાજ, કરિયાણા અને જીવન જરૂરિયાતનું ટ્રાન્સપોર્ટેશન ચાલું રખાશે.