લંડનમાં મીઠાઇની દુકાન છોડીને ખેડૂત આંદોલનમાં કેમ સામેલ થયા બલવિંદર સિંહ?
Continues below advertisement
દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને દેશની સાથે દુનિયાના અનેક લોકોનું સમર્થન મળી રહ્યું છે. બલવિંદર સિંહ જે લગભગ 10 વર્ષ અગાઉ પંજાબથી બ્રિટનની રાજધાની લંડન ગયા હતા. ત્યાં તેમની મીઠાઇની એક દુકાન છે. પરંતુ જ્યારથી ખેડૂત આંદોલન શરૂ થયું છે ત્યારથી તેઓ સમર્થન આપવા માટે લંડનથી ભારત આવી ગયા છે અને હવે ટિકરી બોર્ડર પર આંદોલન કરતા ખેડૂતો માટે પુરીઓ બનાવી રહ્યા છે.
Continues below advertisement