મમતા બેનર્જી પર હુમલાની TMC ચૂંટણી પંચને કરશે ફરિયાદ, જુઓ વીડિયો
Continues below advertisement
નંદીગ્રામમાં ચૂંટણી પ્રચારમાં ઘાયલ મમતા બેનર્જીની કોલકત્તાની SSKM હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મમતા બેનર્જીને ડાબા પગમાં ગંભીર ઇજા પહોંચી છે. તાવ અને છાતીમાં દુખાવાની પણ તેમણે ફરિયાદ કરી હતી. તેઓ 48 કલાકના મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ રહેશે. મમતા બેનર્જી પર હુમલાની ટીએમસી ચૂંટણી પંચને ફરિયાદ કરશે.
Continues below advertisement