TOP 10: મુંબઈમાં આતંકી અટેકના 13 વર્ષ બાદ કોંગ્રેસ સવાલોના ઘેરાવામાં

Continues below advertisement

મુંબઈને લોહી લુહાણ કરનાર આતંકી હુમલાના 13 વર્ષ બાદ કોંગ્રેસના જ એક સાંસદે તત્કાલિન મનમોહન પર સવાલો ઉઠાવ્યા છે.પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીના પુસ્તકમાં લખ્યું છે કે, 26/11ના હુમલા બાદ કાર્યવાહી કરવાની જરૂર હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram