અમદાવાદઃ ભાજપના જ કોર્પોરેટરે AMCમાં અધિકારી રાજ ચાલતુ હોવાનો લગાવ્યો આરોપ,જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
અમદાવાદ મનપામાં અધિકારી રાજ ચાલતુ હોવાનો ભાજપના કોર્પોરેટરે આરોપ લગાવ્યો છે. ઘાટલોડિયાના કાઉન્સિલર મનોજ પટેલે ઢોર પકડવામાં ઢીલાશ રખાતી હોવાનો આરોપ લગાવ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Bjp AMC' Gujarat News ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Corporator Accused