ટોપ 10: જાતિ આધારિત વસ્તી ગણતરી મામલે બિહારના નેતાઓ થયા એકત્ર, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

જાતિ આધારિત વસ્તી ગણતરીએ (caste-based census) બિહારના નેતાઓને (Bihar leaders) એકત્ર કરી દીધા છે. નિતિશ કુમાર અને તેજસ્વી યાદવ જાતિ આધારિત વસ્તી ગણતરી મામલે પ્રથમવાર સાથે આવ્યા હતા. પીએમ સાથે મુલાકાત કરીને જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા માટે માંગ કરી છે. પંજાબ કોંગ્રેસમાં ફરી વિવાદ સામે આવ્યો.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram