ટોપ 10: મહારાષ્ટ્રને બદનામ કરવાનું ષડયંત્ર: નવાબ મલિક, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ક્રુઝ ડ્રગ્સ મામલે રાજકારણ ગરમાયુ છે. મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે ભાજપ પર પ્રહાર કર્યા હતા. મલિકે જણાવ્યું હતું કે ડ્રગ્સકાંડ મારફતે મહારાષ્ટ્રને બદનામ કરવામાં આવી રહ્યું છે. ભાજપે જણાવ્યું હતું કે,, નવાબ મલિક પોતાની બદનામી અટકાવવા માટે ધ્યાન ભટકાવી રહ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Bjp Congress Politics Maharashtra Drugs ABP News Nawab Malik Cruise ABP Live Aryan Khan Infamy