ટોપ 10: રાજ્યસભામાં ભાવુક થયા સભાપતિ. એમ.વૈકેંયા નાયડુએ વિપક્ષના હોબાળા મામલે દુખ વ્યક્ત કર્યું
Continues below advertisement
રાજ્યસભામાં (Rajya Sabha) (Emotional Speaker) ભાવુક થયા સભાપતિ. એમ.વૈકેંયા (M. Vaikanya Naidu) નાયડુએ વિપક્ષના હોબાળા મામલે દુખ વ્યક્ત કર્યું. લોકસભા બાદ રાજ્યસભામાં રજૂ કરાયું OBC સંશોધન બિલ. હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષરની જોવાઇ રહી છે રાહ. દિલ્લીમાં 9 વર્ષના પીડિતાના માતા-પિતાની ઓળખ સામે લાવવા બદ્દલ રાહુલ ગાંધીની મુશ્કેલી વધી.
Continues below advertisement
Tags :
Rahul Gandhi Gujarat News News Rajya Sabha World News Speaker ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates M. Vaikanya Naidu Dukh