વડોદરા: GMERS હોસ્ટેલમાં રેગિંગની ઘટના, પોલીસ ફરિયાદ ના કરવાનો નિર્ણય, જુઓ વિડીયો
Continues below advertisement
વડોદરાની (Vadodara) (hostel) GMERS જ્યાં હોસ્ટેલમાં (hostel) રેગિંગની ઘટના બની હતી. જેની હજુ સુધી પોલીસ ફરિયાદ (police complaint) નથી થઈ. કોલેજની 18 સભ્યની સમિતિએ પોલીસ ફરિયાદ ના કરવાનો નિર્ણય લીધો છે. 24 જુલાઇના રોજ રેગિંગની ઘટના બની હતી.
Continues below advertisement
Tags :
Vadodara Police Gujarat News World News Committee Raging Complaint College Hostel ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Gujarati News ABP Asmita Live