ટોપ 10: ભારતે કોરોના રસીકરણ મામલે રેકોર્ડ તોડ્યો, દેશભરમાં ઉજવણીનો માહોલ

Continues below advertisement

ભારતે કોરોના રસીકરણ મામલે રેકોર્ડ તોડ્યો છે. 100 કરોડને પર વેક્સિનેશનનો આંકડો થયો છે. જેને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ છે. મુંબઈ ડ્રગ્સકાંડમાં આર્યન ખાનના જામીન રદ્દ થયા છે. અભિનેત્રી અનન્યા પાંડેના નિવાસ સ્થાને NCB એ તપાસ હાથ ધરી હતી. અને બાદમાં અનન્યા પાંડેની NCB ઓફિસ ખાતે પૂછપરછ હાથ ધરાઈ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram