TOP 10: રાજકોટ એરપોર્ટ પર ઈન્ડીગોની ફ્લાઈટ મોડી થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
Continues below advertisement
રાજકોટ(Rajkot) એરપોર્ટ( Airport) પર મુસાફરોએ હોબાળો મચાવ્યો છે. સાંજે ચાર વાગ્યે મુંબઈ જનારી ફ્લાઈટનો ટાઈમ રાત્રે 10.30નો કરાયો હોવાથી મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. અભિનેતા સિદ્વાર્થ શુક્લાનું હાર્ટ અટેકના કારણે નિધન થયું છે.
Continues below advertisement