ટોપ 10: શું કોરોનાની લહેર ફરી આવી રહી છે?, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

લોકોમાં ફરી દહેશત. મુંબઈમાં કોરોનાના નવા વેરિયંટ આપી દસ્તક.  7 અને 8 એપ્રિલે રાજ્યમાં યેલ્લો એલર્ટ જાહેર કરાયું. સુરત કોંગ્રેસમાં મોટું ભંગાણ. કોંગ્રેસના આગેવાન જોડાયા ભાજપમાં. સુરત ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડ મામલે 16 એપ્રિલે આવશે ચુકાદો, સૌરાષ્ટ્રના માર્કેટમાં કપાસની મબલખ આવક. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી કરાયો વધારો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram