TOP 10: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળ અને આતંકીઓની અથડામણમાં JCO થયા શહીદ

Continues below advertisement

રાજ્યમાં 30 વર્ષ બાદ ચોમાસુ આટલું નબળુ રહ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં 46 ટકા વરસાદની ઘટ છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સુરક્ષાદળ અને આતંકીઓની અથડામણમાં રાષ્ટ્રીય રાયફલના JCO શહીદ થયા છે. ગંભીર રીતે ઘવાતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram