TOP 10: ફરી LPG સિલિન્ડરના ભાવે તોડી મધ્યમવર્ગની કમર, કેટલા વધ્યા ભાવ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Sep 2021 10:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે ફરી એલપીજી સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ સાથે અરવલ્લી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે.