ટોપ 10: નવાબ માલિકના સમીર વાનખેડે પર જતી અને ધર્મના નામે ફરી પ્રહાર, જુઓ ગુજરાતી ન્યુઝ
અગ્નિ-5નું સફળ પરીક્ષણ કરાયું. 5 હજાર કિલોમીટર રેન્જનું આ મિસાઈલ. ઓડિશા સ્થિત એપીજે અબ્દુલ કલામ મહાદ્વીપ પર કરાયું પરીક્ષણ. 2018માં આ મિસાઇલ સેનામાં સામેલ કરાઈ હતી. અગાઉ 7 વાર મિસાઈલનું પરીક્ષણ કરાયું હતું. મહારાષ્ટ્રના મંત્રી નવાબ માલિકે ફરી એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર પ્રહાર કર્યા હતા. જાતિ અને ધર્મના નામે ફરી ઘેરાવ કર્યો હતો.
Tags :
Gujarati News Maharashtra Odisha ABP News Nawab Malik ABP Live Agni Missile Sameer Wankhede ABP News