TOP 10: રાહુલ ગાંધીનો વિપક્ષને એકજૂથ કરવાનો પ્રયાસ,TMC સાંસદે પાસ થતા બિલ અંગે ઉઠાવ્યા સવાલ
Continues below advertisement
કથિત જાસૂસી કાંડના હોબાળા બાદ આજે રાહુલ ગાંધી વિપક્ષને એકજૂથ કરતા જોવા મળ્યા છે. રાહુલ ગાંધીએ વિપક્ષના 16 પાર્ટીના નેતાને નાસ્તા માટે આમંત્રણ આપ્યું હતું. ટીએમસી સાંસદ ડિરેક ઓ બ્રાયને સંસદમાં હોબાળા વચ્ચે પાસ થઈ રહેલા બિલ અંગે સવાલ ઉઠાવ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Rahul Gandhi Gujarat News Parliament Strike BJP Government Leader Hobalo ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Speaker Opposition Espionage Scandal