ટોપ 10: 10 સાંસદોના સસ્પેનશન પર રાહુલ ગાંધીએ ટવિટ કર્યું, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
10 સાંસદોના સસ્પેનશન પર રાહુલ ગાંધીએ ટવિટ કર્યું હતું. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કઈ વાતની માફી, સંસદમાં લોકોના સવાલ ઉઠાવવાની માફી. ક્યારે નહિ. સંસદની અંદર અને બહાર પ્રદર્શનો યોજાયા. દારુનાંબધીવાળા બિહારમાં દારૂના દ્રશ્યો જોવા મળ્યા. બીજેપી અને આરજેડી ના ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થઇ.
Continues below advertisement