TOP 10: રાજ્યમાં સિલિન્ડરના ભાવમાં ફરી ઝીંકાયો વધારો, કેટલા રૂપિયા વધ્યા?,જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

સુપ્રીમ કોર્ટે( Supreme Court ) મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દેશની દિકરીઓ નેશનલ ડિફેન્સ એકેડમી(National Defense Academy)ની પરીક્ષામાં ભાગ લઈ શકશે.રાજ્યમાં ફરી સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે રૂપિયા 160નો વધારો થયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram