TOP 20: દિવાળી પહેલા કેન્દ્ર સરકાર તરફથી મોટી રાહત,પેટ્રોલ-ડિઝલ થશે સસ્તુ
Continues below advertisement
કેન્દ્ર સરકારે દેશવાસીઓને દિવાળી પહેલા એક મોટી ભેટ આપી છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તુ થશે. કેન્દ્ર સરકારે પેટ્રોલ ડિઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે.
Continues below advertisement