ટોપ 20: ઓમીક્રેન વેરિયંટથી ફફડાટ, નવી ગાઈડ લાઈન કરાઈ જાહેર,જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
"ઓમીક્રેન" વેરિયંટથી ફફડાટ. આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ લીધી અમદાવાદ એરપોર્ટની મુલાકાત. કોરોનાના નવા વેરિયંટ મામલે નવી ગાઈડ લાઈન શરૂ કરાઈ. સંસદમાં નવા કૃષિ કાયદા પરત બિલ પાસ. મિનિટોમાં ઘ્વની મતથી પાસ થયું બિલ. રાજસ્થાનના જળસંસાધન મંત્રી મહેન્દ્રજિતસિંહ માલવિયાના નિવેદનથી વિવાદ સર્જાયો છે. રાજસ્થાનના જળસંસાધન મંત્રી મહેન્દ્રજિતસિંહ માલવિયાએ જણાવ્યું છે કે ગુજરાતને રાજસ્થાનનું પાણી નહિ આપીયે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP News Corona Vote Health Commissioner Variant Minutes ABP Live Sound Omicran Minister Of Water Resources