આપણી ખબર: કોરોનાના નવા વેરિયન્ટ મામલે તમામ જિલ્લા કલેકટર સાથે બેઠક, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિયન્ટ સામે આવ્યો છે. જેને મામલે દેશનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગે તમામ જિલ્લા કલેકટર સાથે બેઠક યોજી હતી. દવાખાના, દવા, ઓક્સિજન વગેરે બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યના ખેડુતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ઠંડીના જોર સાથે વરસાદ પણ પડશે. ખેડૂતો અને માછીમારોને ચેતવણી અપાઈ છે. ફાયર સેફટી અને બિલ્ડીંગ યુઝ પરમિશન મામલે ગુજરાત હહાઈકૉર્ટે સરકાર અને AMCની ઝાટકણી કાઢી હતી.
Continues below advertisement
Tags :
Gujarati News South Africa ABP News Hospital Corona Department Of Health Medicine Country Oxygen New Variant ABP Live ABP News