ટ્રેન તેજસ એક્સપ્રેસ આજથી ફરી દોડશે. પ્રથમ 40 ટકા બુકિંગનું ભાડું શતાબ્દી જેટલું રહેશે. અમદાવાદ-મુંબઇ, દિલ્હી-લખનઉ રૂટ પર દોડશે.