દેશમાં ફરી વધ્યા પેટ્રોલના ભાવ, છેલ્લા બે મહિનામાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં કેટલો થયો વધારો?
દેશમાં આજે ફરી એકવાર પેટ્રોલ(Petrol)ના ભાવમાં 33 પૈસાનો વધારો નોંધાયો છે. અમદાવાદ(Ahmedabad)માં આજે પેટ્રોલનો ભાવ 96 રૂપિયા 73 પૈસા થયો છે. વધુ એક્સાઈઝ ડ્યુટી(excise duty) વેટના કારણે 11 રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થયો છે. બે મહિનામાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ભારે વધારો થયો છે.