જગતના તાત માટે પડ્યા પર પાટુ મારવા જેવી સ્થિતિ ઊભી થઈ છે. કેન્દ્ર સરકારે ખાંડની નિકાસની સબસિડીમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે.