પોલીસ ઇન્સ્પેક્ટરની ફિઝીકલ પરીક્ષા અંગે શું કરાઈ જાહેરાત?, જુઓ વીડિયો
Continues below advertisement
પોલીસ ઈન્સપેક્ટર( police inspector)ની શારીરિક પરીક્ષા(physical examination) મોકુફ રાખવાની સત્તાવાર જાહેરાત કરી દેવાઈ છે.22થી 26 એપ્રિલ સુધી PIની શારિરીક પરીક્ષા યોજાવાની હતી.
Continues below advertisement