મુંબઇના ભાંડુપમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા બેનાં મોત, જુઓ વીડિયો
Continues below advertisement
મુંબઇના ભાંડુપમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા બેનાં મોત થયા હતા. આગ લાગતા હોસ્પિટલમાંથી 70થી વધુ દર્દીઓને બચાવવામાં આવ્યા હતા. હજુ કેટલાક દર્દીઓ હોસ્પિટલમાં ફસાયા હોવાની આશંકા છે.
Continues below advertisement