દેશમાં કોરોના સામેની લડાઈમાં બે વેક્સિન અને એક એન્ટીવાયરલ દવાને મળી મંજૂરી

Continues below advertisement

ભારતમાં કોરોના વાયરસ સામે લડવા માટે વધુ બે વેક્સિન અને એક એન્ટી વાયરલ દવાને મંજૂરી આપવામાં આવી છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવો વેક્સ અને બાયોલોજીકલની કોર્બોવેક્સની વેક્સિનને મંજૂરી અપાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram