વાહનનું લાયસન્સ મેળવવાની નવી નીતિ આવશે અમલમાં, કેવી ડ્રાઇવિંગ સ્કૂલ લાયસન્સ આપી શકશે?
Continues below advertisement
વાહન ચલાવવા માટેનું લાયસન્સ મેળવવા હવે RTOના વિકલ્પ તરીકે ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલને સત્તા આપવાનું કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયું છે. આ નવા નિયમો 1લી જૂલાઈથી અમલમાં લાવવાનું નક્કી કરાયું છે.. પરંતુ આ અંગેના કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો બેરોજગાર બને અને કોર્પોરેટ કંપનીઓને વધુ ફાયદો થાય તેવી નીતિ સરકારે ઘડી હોવાનો આક્ષેપ ગુજરાત મોટર ડ્રાઇવિંગ સ્કૂલ સેસોસીએશન દ્વારા કરવામાં આવ્યો છે.
Continues below advertisement
Tags :
New Vehicle Licensing Policy