પશ્વિમ બંગાળની ચૂંટણીમાં 200થી વધુ બેઠકો પર પ્રચંડ જીતનો અમિત શાહે કર્યો દાવો
ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah)નો સુપર EXCLUSIVE ઇન્ટરવ્યૂ. અમિત શાહે પશ્વિમ બંગાળ (west bengal election)ની ચૂંટણીમાં 200થી વધુ બેઠકો પર પ્રચંડ જીતનો દાવો કર્યો હતો. અમિત શાહે કહ્યું કે, મુખ્યમંત્રી મમતા બેનર્જી લોકોને ભટકાવી રહ્યા છે.